Chapter 11 : Verbs – The backbone of your fluency building.
તમે આગળ ના chapter માં ભાષા ના ખૂબ જ અગત્યના ભાગ auxiliary ની સમજ મેળવી. વધુમાં,આપણે વાક્ય ની બનાવટ એટ્લે કે structure pattern પણ સમજ્યા. આ chapter માં આપણે સૌથી મહત્વ ના શબ્દ‘verb’ એટલે કે ક્રિયાપદ ની માહિતી મેળવીશું.
English ભાષા માં કોઈ પણ નવા વાક્ય ની શરૂઆત કર્તા એટ્લે કે I, We, You, They, He, She, It અથવા કોઈ પણ નામ થી થાય છે.કર્તા પછી મોટે ભાગે ‘Auxiliaries’ આવતા હોય છે જેની મદદથી તમે કોઈ પણવાક્ય નો અર્થ સમજી શકો છો. આ Auxiliaries પછી મોટેભાગે એટલે લગભગ લગભગ 90% cases માં verbs આવે છે કે જેની મદથી basic અને advanced level પર 50 જેટલા structures આધાર રાખે છે. આજ કારણ થી verbs નું મહત્વ વિશેષ થઈ જાય છે.
જો તમારી પાસે ક્રિયાપદ નો healthy command છે તો તમે તમારા વાક્યને અસરકારક બનાવી શકો છો Situation ને અનુરૂપ વપરાયેલો સાચો Verb પિસ્તોલ માંથી છૂટેલી ગોળીની માફક ગતિ કરશે અને ટાર્ગેટ માં ઊંડે સુધી અસર પહોંચાડશે.Verbs તમારા વિચારો ને ગતી આપે છે, તમારી વાતચીત ને પાણી જેવી smoothness આપે છે. એટલે જ મોટા ભાગના લોકો જે verbs માં struggle કરે છે તે English બોલવામાં પણ struggle કરેછે.
હવે જોઈએ verbs શું છે?
Verbs, ગુજરાતી માં ક્રિયાપદ, આ શબ્દ તમે કે કોઈ બીજા વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે કોઈ બીજું જે કંઇ પણ કામ કરે છે અથવા તો કામ થાય છે તે બતાવે છે.
દા.ત
તમે અત્યારે વાંચી રહ્યા છો: અહીં ‘વાંચવું’ એ ક્રિયાપદ છે.
તમે અત્યારે બેઠા છો : અહીં ‘બેસવું’ એ ક્રિયાપદ છે.
તમે વિચારી રહ્યા છો : અહીં ‘વિચારવું’ એ ક્રિયાપદછે.
તમે લખી રહ્યા છો : અહીં ‘લખવું’ એ ક્રિયાપદ છે.
એ જ રીતે ઊઠવું,ચાલવું,દોડવું,વાતો કરવી,રમવું,,ભણવું,આ બધા જ ક્રિયાપદ છે.
આ બધા ક્રિયાપદ ને English માં આપણે Verbs કહીએ છીએ. જે રીતે આપણે ગુજરાતી માં બધા જ ક્રીયાપદ જાણીએ છીએ એજ રીતે આપણને English માં પણ આવડવા જોઇએ.
English મા ‘વાંચવું’ એટ્લે ‘Read’ ‘બેસવું’ એટલે ‘Sit’ ‘વિચારવું’ એટલે ‘Think’ ‘લખવું’ એટલે ‘Write’ ‘ઊઠવું’ એટલે ‘Wake up’ ‘વાતો’ કરવી એટલે ‘Talk’. આ બધા English ના ક્રિયાપદ એટ્લેકે verbs છે.
English માં ક્રિયાપદના ચાર રૂપ છે. અલગ અલગ situation માં બોલવા માટે આપણે આ ચારેય રૂપની જાણકારી હોવી જરૂરી છે. આપણે આ બધા જ ક્રિયાપદ ની માહીતી હવે લેવાના છીએ.
- જે ક્રિયાપદ નું આપણે ગુજરાતી માંથી English માં translation કરીએ છીએ તે ક્રિયાપદ ના રૂપને ‘મૂળરૂપ’ કહેવાય છે. Englishમાં આપણે એને “Main verb”કહીએ છીએ. આપણે અહીં સરળતા માટે તેને ‘V1’ કહીશું.
Verb નો ‘V’ અને પહેલા રૂપ માટે ‘1’ એટ્લે ‘V1’ .તમારે પણ આ રૂપને ‘V1’ તરીકે જ યાદ રાખવો કારણ કે આ સરળ છે.
Examples:
Meaning V1
વાંચવું Read
બેસવું Sit
વિચારવું Think
લખવું Write
ચાલવું Walk
ઊઠવું Wake up
- આ મૂળ ક્રિયાપદ એટલે કે ‘V1’ નું એક ભૂતકાળ નું રૂપ હોય છે જેને આપણે English માં ‘Past form’ કહીએ છીએ. અહીં આપણે એને ‘V2’ કહીશું.
Examples:
Meaning V1 V2
વાંચવું Read Read
બેસવું Sit Sat
વિચારવું Think Thought
લખવું Write Wrote
ચાલવું Walk Walked
ઊઠવું Wake up Woke up
- આ મૂળ ક્રિયાપદ એટલે કે ‘main verb’ નું એક ભૂતકૃદંત નું રૂપ હોય છે જેને આપણે English માં ‘past participle’ કહીએ છીએ. અહીં આપણે એને ‘V3’ કહીશું.
Examples
Meaning V1 V2 V3
વાંચવું Read Read Read
બેસવું Sit Sat Sat
વિચારવું Think Thought Thought
લખવું Write Wrote Written
ચાલવું Walk Walked Walked
ઊઠવું Wake up Woke up Waken up
- મૂળ ક્રિયાપદ એટ્લે કે ‘main verb’ નું એક વર્તમાન કૃદંતનું રૂપ હોય છે જેને English માં ‘Present Participle’ કહે છે. આપણે અહીં તેને ‘V1 ing’ કહીશુ.
“V1ing એટલે V1 પાછળ –ing લગાવવા થી બનતું ક્રિયાપદ.”
Examples
Meaning V1 V2 V3 V1 ing
વાંચવું Read Read Read Reading
બેસવું Sit Sat Sat Sitting
વિચારવું Think Thought Thought Thinking
લખવું Write Wrote Written Writing
ચાલવું Walk Walked Walked Walking
ઊઠવું Wake up Woke up Waken up Waking up
Let’s not get bored with the technicalities.
ઉપર આપેલી technical માહિતી થી bore ન થઈ જતા.Verbs ની basic સમજ માટે જેટલું જરૂરી છે એટલું જ ઉપર આપવામાં આવ્યું છે. તમારે આ બધા ક્રિયાપદો ને main verb,ભૂતકાળના રૂપ કે એ બધા નામો થી યાદ રાખવા ની જરૂર નથી.Practical વાતચીત માં તમને કોઇ ઉપરના નામ પુછવાનુ નથી. હા,પણ તમને એટલી તો ચોક્કસ થી ખબર હોવી જોઈએ કે ‘જવું’ એટલે ‘Go’ થાય અને ‘Went’ એ ‘Go’ નું V2 એટલે કે ભૂતકાળ નું રૂપ અને ‘Gone’ એ ‘Go’ નુ ‘V3’ છે.
English માં શરુઆત માં સારી રીતે બોલવા માટે 12th passed students ને 200 જેટલા અને graduate ને 300 જેટલા ક્રિયાપદ આવડવા જોઇએ. પછી જેટલા તમને ક્રિયાપદ વધુ આવડતા હશે એટલુ જ સારુ તમે બોલી શકશો.
નીચે મે verbs નું એક list આપ્યું છે. અને આ verbs તમને life long (હંમેશા) કઈ રીતે યાદ રહી શકે એની practice ની સમજ પણ આપી છે. જો તમે આ practice honestly કરશો તો તમને કોઈ પણ પ્રકાર ની ખોટી અને બીન જરૂરી મહેનત વગર આ બધા જ ક્રિયાપદ આવડી જશે એ guaranteed છે.
VERBS LIST | ||||
Sr. | Main Verb | Past form | Past Participle | Meaning |
મૂળક્રિયાપદ | ભૂતકાળનુંરૂપ | ભૂતકૃદંત | ગુજરાતી અર્થ | |
Forms | V1 | V2 | V3 | |
1 | Arise | Arose | Arisen | ઉગવું |
2 | Bear | Bore | Born | સહન કરવું |
3 | Bend | Bent | Bent | વાળવું |
4 | Bet | Bet | Bet | શરત લગાડવી |
5 | Bind | Bound | Bound | વાળવું |
6 | Bleed | Bled | Bled | લોહી નીકળવું |
7 | Blow | Blew | Blown | ફાટી નીકળવું |
8 | Break | Broke | Broken | તોડવું |
9 | Bring | Brought | Brought | લાવવું |
10 | Build | Built | Built | ઈમારત બનાવવી |
11 | Burn | Burnt | Burnt | બળવું |
12 | Burst | Burst | Burst | ફાટી નીકળવું |
13 | Buy | Bought | Bought | ખરીદવું |
14 | Choose | Chose | Chosen | પસંદ કરવું |
15 | Cling | Clung | Clung | ચોંટી રહેવું |
16 | Cost | Cost | Cost | કિંમત હોવી |
17 | Creep | Crept | Crept | પેટે ચાલવું |
18 | Deal | Dealt | Dealt | ડીલ કરવી |
19 | Dig | Dug | Dug | ખોદવું |
20 | Do | Did | Done | કરવું |
21 | Draw | Drew | Drawn | ચિત્ર દોરવું |
22 | Dream | Dreamt | Dreamt | સપના જોવા |
23 | Fall | Fell | Fallen | પડવું |
24 | Feed | Fed | Fed | ખવડાવવું |
25 | Fight | Fought | Fought | લડવું |
26 | Fit | Fit | Fit | બંધ બેસતું હોવું |
27 | Fit | Fitted | Fitted | બંધ બેસતું હોવું |
28 | Flee | Fled | Fled | નાસી છૂટવું |
29 | Fling | Flung | Flung | ઝડપથી દરવાજો બંધ કરવો |
30 | Forbid | Forbade | Forbidden | પ્રતિ બંધિત કરવું |
31 | Forget | Forgot | Forgotten | ભૂલી જવું |
32 | Forgive | Forgave | Forgiven | માફ કરવું |
33 | Give | Gave | Given | આપવું |
34 | Grind | Ground | Ground | દળવું |
35 | Grow | Grew | Grown | ઉગવું |
36 | Hang | Hung | Hung | લટકવું |
37 | Have | Had | Had | પાસે હોવું |
38 | Hit | Hit | Hit | મારવું |
39 | Light | Lit | Lit | સળગવું/સળગાવવુ |
40 | Hold | Held | Held | પકડવું |
41 | Kneel | Knelt | Knelt | ઘૂંટણીયે પડવુ |
42 | Know | Knew | Known | જાણવું |
43 | Lay | Laid | Laid | ઇંડા મુકવા |
44 | Lead | Led | Led | દોરવણી કરવી |
45 | Lean | Leant | Leant | ડોક આગળ લાવવી |
46 | Leap | Leapt | Leapt | ઝડપથી ચાલવું |
47 | Lend | Lent | Lent | ઉછીનું આપવું |
48 | Let | Let | Let | રજા આપવી |
49 | Lie | Lay | Lain | જમીન પર આડા પડયું રહેવું |
50 | Lie | Lied | Lied | જુઠું બોલવું |
51 | Lose | Lost | Lost | ગુમાવવું |
52 | Make | Made | Made | બનાવવું |
53 | Mean | Meant | Meant | મતલબ હોવો |
54 | Pay | Paid | Paid | ચુકવવું |
55 | Quit | Quit | Quit | છોડી દેવું |
56 | Ring | Rang | Rung | બેલ વગાડવી |
57 | Sing | Sang | Sung | ગાવું |
58 | Rise | Rose | Risen | ઉગવું |
59 | Sell | Sold | Sold | વેચવું |
60 | Overtake | Overtook | Overtaken | આગળ નીકળવુ |
61 | Send | Sent | Sent | મોકલવું |
62 | Set | Set | Set | વ્યવસ્થીત હોવું |
63 | Shake | Shook | Shaken | હલાવવું |
64 | Shoot | Shot | Shot | ગોળી મારવી |
65 | Sink | Sank | Sunk | ડૂબી જવું |
66 | Sleep | Slept | Slept | ઉંઘવું |
67 | Slide | Slid | Slid | લપસવું |
68 | Smell | Smelt | Smelt | ગંધ આવવી |
69 | Spell | Spelt | Spelt | સ્પેલિંગ લખવો |
70 | Spend | Spent | Spent | ખર્ચવું |
71 | Split | Split | Split | બે ભાગ થવા |
72 | Spit | Spat | Spat | થુંકવું |
73 | Spread | Spread | Spread | પ્રસરણ કરવું |
74 | Steal | Stole | Stolen | ચોરવું |
75 | Sting | Stung | Stung | ઝેર ચઢવું |
76 | Stink | Stank | Stunk | વાસ આવવી |
77 | Stride | Strode | Strode | ઝડપથી ચાલવું |
78 | Swear | Swore | Sworn | કસમ ખાવી |
79 | Swell | Swelled | Swollen | સોજા આવવા |
80 | Swim | Swam | Swum | તરવું |
81 | Take | Took | Taken | લેવું |
82 | Tear | Tore | Torn | ફાટવું |
83 | Understand | Understood | Understood | સમજવું |
84 | Wear | Wore | Worn | કપડા પહેરવા |
85 | Shut | Shut | Shut | બંધ કરવું |
86 | Sink | Sank | Sunk | ડૂબી જવું |
87 | Wind | Wound | Wound | વીંટાળવુ |
88 | Spin | Span | Spun | ટર્ન થવુ |
89 | Leave | Left | Left | છોડી દેવું |
90 | Drive | Drove | Driven | ગાડી ચલાવવી |
91 | Rub | Rubbed | Rubbed | ઘસવું |
92 | Get | Got | Got/Gotten | મેળવવું |
93 | Meet | Met | Met | મળવું |
94 | Ride | Rode | Ridden | બાઈક ચલાવવું |
95 | Find | Found | Found | મળવું |
96 | Hurt | Hurt | Hurt | વાગવું |
97 | Catch | Caught | Caught | પકડવું |
98 | Throw | Threw | Thrown | ફેકવું |
99 | Think | Thought | Thought | વીચારવું |
100 | Sweep | Swept | Swept | વાળવું |
101 | Become | Became | Become | બનવું |
102 | Be | Was | Been | હોવું |
103 | Sleep | Slept | Slept | ઉંગવું |
104 | Cry | Cried | Cried | રડવું |
105 | Cut | Cut | Cut | કાપવું |
106 | Put | Put | Put | મુકવું |
107 | Keep | Kept | Kept | રાખવું |
108 | Shrink | Shrank | Shrunk | સંકોચાઈ જવુ |
109 | Fly | Flew | Flown | ઉડવું |
110 | Sew | Sewed | Sewed | સીવવું |
111 | Feel | Felt | Felt | અનુભવવું |
112 | Seek | Sought | Sought | ઈચ્છા રાખવી |
113 | run | Ran | Run | દોડવું |
114 | see | Saw | Seen | જોવું |
115 | go | Went | Gone | જવું |
116 | Come | Came | Come | આવવું |
117 | eat | ate | Eaten | ખાવું |
118 | wring | Wrung | Wrung | નીચોવવું |
119 | Tell | Told | Told | કહેવું |
120 | Say | Said | Said | બોલવું |
121 | Wake up | Woke up | Waken up | ઉઠવું |
122 | Get up | Got up | Got up | જાગવું |
123 | Take tea | Took tea | Taken tea | ચા પીવી |
124 | Take bath | Took bath | Taken bath | નાહવું |
125 | Take break fast | Took break fast | Taken break fast | સવારે નાસ્તોકરવો |
126 | Take meal | Took meal | Taken meal | જમવું |
127 | Have tea | Had tea | Had tea | ચા પીવી |
128 | Have bath | Had bath | Had bath | નાહવું |
129 | Have lunch | Had lunch | Had lunch | બપોરે જમવું |
130 | Have dinner | Had dinner | Had dinner | રાતે જમવું |
131 | Mend | Ment | Ment | રીપેર કરવું |
132 | Write | Wrote | Written | લખવું |
133 | Stand | Stood | Stood | ઉભા રહેવું |
134 | Take | Took | Taken | લેવું |
135 | Begin | Began | Begun | શરૂ કરવું |
136 | Hear | Heard | Heard | સાંભળવું |
137 | Bid | Bid | Bid | માંગણી કરવી |
138 | Broadcast | Broadcast | Broadcast | પ્રસારિત કરવું |
139 | Burn | Burnt | Burnt | બળવું |
140 | Freeze | Froze | Frozen | ઠંડુ થવું |
141 | Have | Had | Had | પાસે હોવું |
142 | Learn | Learnt | Learnt | શીખવું |
143 | Run | Ran | Run | દોડવું |
144 | Be | Was | Been | હોવું |
145 | Sit | Sat | Sat | બેસવું |
146 | Speak | Spoke | Spoken | બોલવું |
147 | Bite | Bit | Bitten | કરડવું |
148 | Beat | Beat | Beaten | પાછળ પાડી દેવું |
149 | Breed | Bred | Bred | પેદા કરવું |
150 | Hide | Hid | Hidden | સંતાવવું |
Verbs list 2
Sr. no | Main Verb | Past Form | PP | Meaning |
V1 | V2 | V3 | ગુજરાતી અર્થ | |
1 | Accept | Accepted | Accepted | સ્વીકારવું |
2 | Admit | Admitted | Admitted | ભૂલ માનવી/દાખલ કરવું |
3 | Adopt | Adopted | Adopted | દત્તક લેવું |
4 | Advise | Advised | Advised | સલાહ આપવી |
5 | Agree | Agreed | Agreed |
સંમત થવું
|
6 | Annoy | Annoyed | Annoyed | હેરાન કરવું |
7 | Answer | Answered | Answered | જવાબ આપવો |
8 | Apply | Applied | Applied | અરજી કરવી |
9 | Arrive | Arrived | Arrived | પહોંચવું |
10 | Ask | Asked | Asked | પૂછવું |
11 | Behave | Behaved | Behaved | વર્તન કરવું |
12 | Believe | Believed | Believed | માનવું |
13 | Belong | Belonged | Belonged | ની માલિકી નું હોવું |
14 | Borrow | Borrowed | Borrowed | ઉછીનું લેવું |
15 | Call | Called | Called | બોલાવવું |
16 | Change | Changed | Changed | બદલવું /બદલાવવું |
17 | Clean | Cleaned | Cleaned | સાફ કરવું |
18 | Close | Closed | Closed | બંધ કરવું’ |
19 | Collect | Collected | Collected | ભેગું કરવું |
20 | Confess | Confessed | Confessed | કબુલ કરવું |
21 | Cook | Cooked | Cooked | રાંધવું |
22 | Copy | Copied | Copied | નકલ કરવી |
23 | Cry | Cried | Cried | રડવું |
24 | Decide | Decided | Decided | નક્કી કરવું |
25 | Describe | Described | Described | વર્ણન કરવું |
26 | Deserve | Deserved | Deserved | હકદાર હોવું |
27 | Discover | Discovered | Discovered | શોધવું |
28 | Discuss | Discussed | Discussed | ચર્ચા કરવી |
29 | Divide | Divided | Divided | ભાગ પાડવા |
30 | Earn | Earned | Earned | કમાવું |
31 | Encourage | Encouraged | Encouraged | હિંમત આપવી |
32 | Expect | Expected | Expected | આશા રાખવી |
33 | Explain | Explained | Explained | સમજાવવું |
34 | Float | Floated | Floated | તરવું |
35 | Force | Forced | Forced | જબરજસ્તી કરવી |
36 | Obtain | Obtained | Obtained | મેળવવું |
37 | Help | Helped | Helped | મદદ કરવી |
38 | Hope | Hoped | Hoped | આશા રાખવી |
39 | Improve | Improved | Improved | ઇમ્પ્રૂવ કરવું |
40 | Indicate | Indicated | Indicated | આંગળી ચિંધવી |
41 | Inform | Informed | Informed | માહિતી આપવી |
42 | Interrupt | Interrupted | Interrupted | દખલગીરી કરવી |
43 | Invent | Invented | Invented | શોધ કરવી |
44 | Knock | Knocked | Knocked | દરવાજો ખખડાવવો |
45 | Laugh | Laughed | Laughed | હસવું |
46 | Like | Liked | Liked | ગમવું |
47 | Want | Wanted | wanted | ઈચ્છા હોવી |
48 | Use | used | Used | ઉપયોગ કરવો |
49 | Work | worked | Worked | કામ કરવું |
50 | Ask | Asked | asked | પૂછવું |
51 | Need | Needed | Needed | જરૂર હોવી |
52 | Seem | seemed | Seemed | હોવું/જણાવું |
53 | Help | Helped | Helped | મદદ કરવી |
54 | Move | Moved | Moved | ખસવું |
55 | Play | Played | Played | રમવું |
56 | Live | Lived | Lived | રહેવું /જીવવું |
57 | Believe | Believed | Believed | માનવું |
58 | Happen | Happened | Happened | બનાવ બનવો |
59 | Include | Included | Included | સામેલ કરવું |
60 | Continue | Continued | Continued | ચાલુ રાખવું |
61 | Change | Changed | Changed | બદલવું |
62 | Watch | Watched | Watched | જોવું |
63 | Follow | followed | Followed | પીછો કરવો |
64 | Stop | Stopped | Stopped | રોકાવું |
65 | Create | Created | Created | સર્જન કરવું |
66 | Open | Opened | Opened | ખોલવું |
67 | Walk | Walked | Walked | ચાલવું |
68 | Offer | Offered | Offered | ઓફર આપવી |
69 | Remember | remembered | Remembered | યાદ રાખવું |
70 | Consider | Considered | Considered | ગણતરી મા લેવું |
71 | Appear | Appeared | Appeared | દેખાવું |
72 | Serve | Served | Served | પીરસવું/ service આપવી |
73 | Die | Died | Died | મરવું |
74 | Stay | Stayed | Stayed | રોકાવું |
75 | Reach | Reached | Reached | પહોંચવું |
76 | Kill | Killed | Killed | મારવું |
77 | Raise | Raised | Raised | મોટું કરવું |
78 | Pass | Passed | Passed | પસાર થવું |
79 | Decide | Decided | Decided | નક્કી કરવું |
80 | Return | Returned | Returned | પાછા જવું |
81 | Eacape | Escapped | Escapped | છુટા થવુ |
82 | Provide | Provided | Provided | પુરુ પાડવું |
83 | Develop | Developed | Developed | પ્રગતી કરવી |
84 | Carry | Carried | Carried | ઉચકવું |
85 | boast | boasted | Boasted | બડાઈ હાંકવી |
86 | Receive | Received | Received | મેળવવું |
87 | Chase | Chased | Chased | પીછો કરવો |
88 | Support | Supported | supported | સાથ આપવો |
89 | Produce | Produced | Produced | પેદા કરવું |
91 | Cover | Covered | Covered | ઢાંકવું |
92 | Cause | Caused | Caused | કારણ હોવું |
93 | drop | Dropped | dropped | પડી જવું |
94 | Increase | Increased | Increased | વધારવું |
95 | Represent | Represented | Represented | પ્રતિનિધિત્વ કરવું |
96 | Reduce | Reduced | Reduced | ઓછું થવું |
97 | Note | Noted | Noted | લખવું |
98 | Enter | Entered | Entered | અંદર આવવું |
99 | Share | Shared | Shared | શેર કરવું |
100 | Save | Saved | Saved | બચાવવું |
101 | Protect | Protected | Protected | બચાવવું |
102 | occur | Occurred | Occurred | બનવું |
103 | Wander | Wandered | Wandered | ભટકવું |
104 | consist | consisted | Consisted | નું બનેલું હોવુ |
105 | prepare | Prepared | Prepared | તૈયારી કરવી |
106 | Argue | Argued | Argued | દલીલ કરવી |
107 | Recognize | Recognized | Reognized | ઓળખવું |
108 | tremble | Trembled | Trembled | કાંપવું |
109 | Arrive | Arrived | Arrived | આવી પહોંચવુ |
110 | whisper | Whispered | Whispered | ધીમેથી કાન મા કેવુ. |
111 | Compare | Compared | Compared | તુલના કરવી |
112 | Act | Acted | Acted | વર્તન કરવું |
113 | Study | Studied | Studied | ભણવું |
114 | Remove | Removed | Removed | દુર કરવું |
115 | Sound | Sounded | Sounded | અવાજ આવવો |
116 | Form | Formed | Formed | બનાવવું |
117 | Establish | Established | Established | સ્થાપના કરવી |
118 | Visit | Visited | Visited | મુલાકાત લેવી |
119 | Avoid | Avoided | avoided | અવગણવું |
120 | Imagine | imagined | Imagined | કલ્પના કરવી |
121 | Finish | Finished | Finished | પૂરું કરવું |
122 | owe | owed | owed | દેવાદાર હોવું |
123 | add | added | added | ઉમેરવું |
124 | confess | confessed | confessed | કબુલ કરવું |
125 | possess | Possessed | possessed | કબજામાં હોવું |
126 | fetch | fetched | Fetched | જઈ ને લઇ આવવું |
127 | ban | banned | banned | પ્રતિબંધ મુકવો |
128 | afford | afforded | afforded | પરવડવું |
129 | allow | allowed | allowed | મંજુર કરવું |
130 | atten | attaend | attaend | માં હાજર રહેવું |
131 | attempt | attempted | attempted | પ્રયત્ન કરવો |
132 | harass | harassed | harassed | ત્રાસ આપવો |
133 | detect | detected | detected | પકડી પાડવુ |
134 | beg | begged | begged | ભીખ માંગવી |
135 | water | watered | watered | પાણી પીવડાવવું |
136 | yawn | yawned | yawned | બગાસું ખાવું |
137 | rescue | rescued | rescued | મદદ કરવી |
138 | Spill | Spilled | Spilled | ઢોળાઈ જવુ |
139 | Gaze | Gazed | Gazed | એકી ટસે જોવું |
140 | Grope | Groped | Groped | અંધારા માં શોધવુ |
ઉપરના list માં આપણે ક્રીયાપદ ના ‘ing’ વાળા રૂપ નો સમાવેશ નથી કર્યો. ક્રીયાપદ નુ ‘ing’ વાળુ રૂપ તમે V1 પાછળ ‘ing’ લગાડીને સરળતા થી બનાવી શકો છો.
For example:
Meanig V1 V1 ing
વાંચવું Read Reading
બેસવું Sit Sitting
વિચારવું Think Thinking
લખવું Write Writing
Now, હું તમને આ verbs ની deepest સમજૂતી લેવા માટે help કરવામાંગુ છુ. આ verbs ના list ને તમારી પોતાની property બનાવવા માટે તમારી help કરવા માંગુ છું.Dynamic, fluent, persuasive English બોલવા માટે verbs તમારા માટે કાર્ય કરે એ ખુબ જ જરૂરી છે.
આ માટે સતત practice માટે હંમેશા તૈયાર રહો. આ એક work book છે. હું ઈચ્છું છું કે તમે continuous efforts આપતા રહો.ફક્ત વાંચીને જ નહીં પણ તમારી આંખો,જીભ, Speech generating organs અને તમારા મન દ્વારા પણ.
કોઈ પણ નવા word ને હમેશ માટે યાદ કરી લેવાનો સૌથી સરળ ઉપાય છે કે તેને મોટે થી અને ઘણી બધી વખત બોલો.
આ principle હમેશા યાદ રાખો. “Speak aloud and several times” મોટે થી અને ઘણી બધી વખત બોલો.યાદ રાખો verbs આપણા fluency development નું backbone (કરોડરજ્જુ) છે.
How to do the practice
હવે આ article ની શરૂઆત માં આપેલું verbs નું list જુઓ. પ્રથમ list નું પ્રથમ ક્રિયાપદ ‘Arise’ છે કે જેને આપણે નીચે મુજબ લખેલું છે.
Arise, Arose, Arisen: આ ક્રિયાપદ ને તમારે મોટે થી ત્રણ વખત બોલવાનું છે.
Arise, Arose, Arisen, મોટે થી
Arise, Arose, Arisen, મોટેથી
Arise, Arose, Arisen, મોટેથી
એ જ રીતે બીજું ક્રિયાપદ ‘Bear’ છે જેને નીચે મુજબ આપેલું છે.
Bear, Bore, Born. આ ક્રિયાપદ ને પણ તમારે મોટે થી ત્રણ વખત બોલવાનું છે.
Bear, Bore, Born મોટેથી
Bear, Bore, Born મોટેથી
Bear, Bore, Born મોટેથી
આ જ રીતે બાકીના બધા જ verbs તમારે પૂરા કરવાના છે. પ્રથમ list પૂરું થાય કે પછી તરત જ બીજું list પણ આ જ રીતે તમારે પૂરું કરવાનું છે.
હવે પછી ના chapters માં આપણે એક પછી એક ખુબ જ મહત્વના structures શીખવાના છીએ જેમાં મોટે ભાગે ક્રિયાપદ એટલે કે verbs નો ઉપયોગ થવાનો છે. તેથી જ મારો તમને આગ્રહ છે કે જ્યાં સુધી તમને verbs સારી રીતે ન આવડે ત્યા સુધી તમે structures પર ના જશો. ઓછામાં ઓછા 50 જેટલા verbs સારી રીતે આવડ્યા પછી જ આગળ વધવુ વધુ યોગ્ય છે. ઉપર બતાવેલી verbs ની practice કમ સે કમ અઠવાડીયા સુધી કર્યા પછી જ આગળ વધવુ.