Chapter 8 : English માં fluently બોલવા તરફ.
અત્યાર સુધી તમને English learning ની વાસ્તવિકતા શું છે તે સમજાવવામા આવ્યું કે જે તમારી English fluency માં ખુબ જ અગત્યનો અને મહત્વનો ભાગ છે. છેલ્લા 30 pages, તમે એ બધીજ ગેરમાન્યતાઓ વીષે જાણ્યુ કે જે English learning માટે પ્રવર્તમાન છે તે જાણ્યા,તમે English શીખવા માટે શું કરવું અને શું ન કરવું એ પણ જાણ્યું.તમને હવે એ વાત નો અંદાજ આવી ગયો હશે કે ક્અયા કારણોસર લોકો highly educated છતા અને ખુબ જ મહેનત કરવા છતા પણ English માં struggle કરે છે.તમે ENGLISH ભાષા શીખવા માટે ના ખુબ જ અગત્યના બે principles પણ શીખ્યા અને મને વીશ્વાસ છે કે તમે એ principles ને વ્યવ્હાર માં use કરવાનુ પણ શરુ કરી દીધુ હશે. હવે તમે English movies જોવા અને સાંભળવા તેમજ અલગ અલગ novels, વાર્તા ની ચોપડીઓ, magazines વાંચવા માટે ઇચ્છુક અને excited હશો.તમે વાક્યો અને શબ્દો મોટેથી બોલીને તમારી જીભ અને speech generating organs ને train કરવા માટે પણ excited હશો. જો તમે આ બધુજ કરવા તૈયાર છો તો 100% તમે ખુબ જ ઓછા સમય માં ખુબજ સારું English બોલતા થઇ શકો છો.
હું ખાતરી પુર્વક કહી શકુ છુ કે તમે તમારી મહેનત અને concern નુ સારુ પરીણામ મેળવી રહ્યા હશો.હા,પણ એક બીજી ખાતરી પણ મને છે કે ઘણા બધા reading માં એવુ બનતુ હશે કે તમને વાક્યનો અર્થ નીકાળવામાં તકલીફ પડ્તી હશે. પણ આ તકલીફ સામાન્ય છે અને તમારે એના વીષે ચિંતા કરવાની કોઇ જરુર નથી. અગાઉ તમને જણાવ્યા પ્રમાણે આ book મારી original book નો જ એક ભાગ છે. Original book ના મુખ્ય ત્રણ ભાગ છે.
પ્રથમ ભાગ theory નો છે કે જે English શીખવા માટે ની પાયા ની અને ખુબ જ અગત્યની બાબતો cover કરે છે. ઉપરાંત theory વીભાગ માં લોકો ના English મા ન બોલી શકવાના કારણો, લોકો ને પડતી મુશ્કેલી ઓ ના સચોટ solution, book use કરવા માટે નુguidance અને બીજી ઘણી માહીતી આપવામાં આવી છે.
Chapter 1 થી 8 theory નાં હતા.
બીજા વીભાગ માં English માં સમજણ કેળવવા માટે ના ખુબ જ મહત્વ ના structures છે. English learning બધા જ students એક obstruction face કરતા હોય છે. Obstruction છે comprehension એટલે કે understanding એટલે કે સમજણ નો. તમે already શીખી ગયા કે કોઈ પણ બાળક પાંચમાં ધોરણ થી English શીખવાનું શરુ કરી દેતો હોય છે અને બારમાં ધોરણ સુધી એ બાળક 8 વર્ષ English વિષય તરીકે શીખવા મા ગાળે છે.પરંતુ આ 8 વર્ષ માં English શીખવામાં કોઈ પણ સમજણ કેળવી શકાતી નથી જેનું કારણ અગાઉ જણાવ્યા પ્રમાણે grammar શીખવવાની ખોટી methods છે. લગભગ એક જ method કે જે outdated અને unfruitful છે તેજ method થી વારંવાર English grammar શીખવવામ આ આવે છે. Otherwise, English માં સમજણ કેળવવા માટે ફક્ત 50 જ structure શીખવાની જરૂર છે. જો આ 50 structure તમે આત્મ્સાત કરી શકો તો તમે તમારી English ની બધી જ problems દુર કરી શકો.
English ભાષા ના આ structures મેં મારીbook માં practically situation ના base પર સમજાવેલા છે કે જેની સમજુતી એટલી સરળ અને અસરકારક છે કે તમે એક વાર આ structures ને વ્યસ્થીત રીતે શીખી લેશો તો તમારા મોટા ભાગ ના problems દુર થઈ જશે. આ structures ને શીખી લેવાથી તમે બધાજ પ્રશ્નો ના જવાબ મેળવી શકશો કે જે તમને હમેશા confuse કરતા હશે. તમે કોઇ reading ને સરળ તા થી સમજી શકશો, તમે English movies કે programs ને પણ સમજી શકશો. તમે કોઇ letter, application, topic કે essay English માં ભુલ કર્યા વગર લખી શકશો.
Next chapter એટલે કે ‘Chapter 9’ થી structures ની સમજુતી અને practice શરુ થશે.